શું તમે જાણો છો કે તમારા હસ્તાક્ષર તમારી અંદરનું પ્રતિનિધિત્વ કરે છે. હસ્તાક્ષરમાં એક નાનું બિંદુ પણ તમારા જીવન પર નોંધપાત્ર અસર કરે છે. ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલ અનુસાર, હસ્તાક્ષરમાં થોડો ફેરફાર જીવનમાં સફળતા અને ખુશીઓ લાવી શકે છે. તમારા હસ્તાક્ષર નો ફોટો અપલોડ કરો, . પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલ 24 કલાકની અંદર આપનો સંપર્ક કરી ઉકેલ આપશે.
અમારા તરફથી આપને કુલ બે વખત ફોન કરાશે. પહેલો ફોન, તમારી સહી માં જરૂરી ફેરફારો વિશે તમને માર્ગદર્શન આપવા માટે થશે. બીજો ફોન, અમને તમારી બદલાયેલ હસ્તાક્ષર પ્રાપ્ત થયા પછી થશે. બંને ફોન ની કુલ અવધિ 10 મિનિટ સુધીની હશે.
Select options
This product has multiple variants. The options may be chosen on the product page