No products in the cart.
Return To ShopNo products in the cart.
Return To Shopતમારી તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ એક ફોન કોલમાં મેળવો. તમે પૂછવા માંગો છો તે પ્રશ્નોની સંખ્યા પસંદ કરો, પ્રશ્નો અને અન્ય વિગતો ભરો. પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલ 24 કલાકની અંદર આપનો સંપર્ક કરી ઉકેલ આપશે.
તમારે બંને હાથની હથેળીઓના સંપૂર્ણ ફોટો (ડાબા અને જમણા), બંને હાથના નજીકથી પાડેલા ફોટો અને બંને હથેળીઓ ના સાઈડ ના ફોટો અપલોડ કરવાના રહેશે. વધુ માહિતી માટે નીચે ફોટો અપલોડ કરેલું ઉદાહરણ જોવો.
હાથની રેખાઓ વ્યક્તિના વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય પર પ્રકાશ ફેંકે છે. હથેળી પરની રેખાઓ, પર્વતો, શિખરો, ચિન્હો, લંબાઈ, પહોળાઈ, હથેળીનો રંગ, આંગળીઓ, માનવ વ્યક્તિત્વ વિશે ઘણું બધું દર્શાવે છે. જાણવા માટે ક્લિક કરો.
હસ્તરેખાશાસ્ત્ર (જેને ચિરોમેન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે) એ હથેળીની રેખાઓ વાંચીને ભવિષ્યની આગાહી કરતી કલા છે અને તેથી તેને પામ રીડિંગ અથવા ચિરોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે.
હસ્તરેખા શાસ્ત્રની કળામાં ફક્ત હથેળીની રેખાઓ વાંચવાનો સમાવેશ થતો નથી પરંતુ તે ભવિષ્યની આગાહી કરવા માટે આંગળીઓના આકાર, નખ, હથેળી પરની ચામડીના રંગ અને સપાટી સાથે પણ કામ કરે છે અને તેથી તે સામાન્ય માણસ માટે હંમેશા જિજ્ઞાસાનો વિષય રહ્યો છે.
હૃદય રેખા, જીવન રેખા, મસ્તક રેખા, આરોગ્ય રેખા, લગ્ન રેખા, ભાગ્ય રેખા, સૂર્ય રેખા
1 પ્રશ્ન માટે, ફોન કૉલનો સમયગાળો મહત્તમ 3 મિનિટનો રહેશે.
3 પ્રશ્નો માટે, ફોન કૉલનો સમયગાળો મહત્તમ 5 મિનિટનો રહેશે.
અમારી ટીમ તમને 24 કલાકમાં 3 વખત કૉલ કરવાનો પ્રયાસ કરશે, જો તમે કૉલ માટે ઉપલબ્ધ ન હોવ, તો અમે ટેક્સ્ટ / ઈ-મેલ દ્વારા જવાબ મોકલીશું અને તે તમને સ્વીકાર્ય રહેશે.
જો તમે ઓર્ડર આપતી વખતે વિકલ્પ તરીકે ફોન કૉલ પસંદ કર્યો હોય તો અમે તમને Skype અથવા Zoom ઑડિયો કૉલ દ્વારા કૉલ કરીશું.
એકવાર તમે ઓર્ડર આપો પછી અમે ઈ-મેલ દ્વારા ઝૂમ મીટિંગ લિંક શેર કરીશું.
જો તમે વિકલ્પ તરીકે ઈમેલ/એસએમએસ પસંદ કર્યું હોય, તો જવાબ તમારી સાથે ઈમેલ સંચાર પર જ શેર કરવામાં આવશે.
ફોન કોલ્સ માટે, વાતચીતની ભાષા માત્ર ગુજરાતી અથવા હિન્દી હશે.
ઈમેલ/ટેક્સ્ટ મેસેજ માટે, વાતચીતની ભાષા ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી હશે.
₹1.00
₹1,499.00
Uploaded
Failed
|
![]() |